વિદ્યાર્થીઓના નામ અટક અને જાતિના સુધારા બાબત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાનાર વર્ષ 2024-25 ની SSC/ HSC પરીક્ષાના ફોર્મ ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન થવાનું હોવાથી કોઈપણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ અટક જાતિના સુધારા બાબતે પરિણામ બાદ સુધારા થતા હોય જે ધ્યાન રાખી પરીક્ષા ફોર્મના રજીસ્ટ્રેશન પહેલા જ નામ અટક અને જાતિમાં સુધારો હોય એવા વિદ્યાર્થીઓએ તમામ ડોક્યુમેન્ટ …